યથા સત્ય તથા પ્રેમ : પ્રેમધ્યાય

પ્રેમ એ બે વ્યક્તિઓ વચ્ચેનો સબંધ છે… પ્રેમમાં બેયની મંજૂરી, સ્વીકૃતિ, ઈચ્છાઓ, અપેક્ષાઓ, મજબૂરી અને પરિસ્થિતિઓ જોડાયેલી હોય છે… પ્રેમ હંમેશા બે તરફથી જ મજબૂત બને છે… જ્યારે કોઈ એક પક્ષ બધું જ પોતાની રીતે ઇચ્છવાનું શરૂ કરે છે ત્યારે એમાં તિરાડ પડવાની શરૂઆત થાય છે… એ તૂટી જાય છે, કારણ કે પ્રેમ એ અધિકાર પણ નથી અને આધિપત્ય પણ નથી… પ્રેમ એ સ્વીકૃતિ છે, સમર્પણ છે, સન્માન છે, સમજણ અને વિશ્વાસ છે… પણ… બે તરફી… કોઈ એકના સ્વીકાર સામે બીજાનો અધિકાર અથવા કોઈ એકના ઝુકાવ પર બીજાનો દબાવ એ સબંધનો વિનાશ નિશ્ચિત કરે છે…😊😊

સમર્પણ મેળવવા સમર્પણ આપવું પડે છે… પ્રેમ મેળવવા પ્રેમ કરવો પડે છે… અધિકાર મેળવવા સ્વામિત્વ સ્વીકારવું પડે છે… એક મેક સામે સમાન પણે નમી જવું જ પ્રેમ છે…😊

યથા સત્ય તથા પ્રેમ…

પ્રેમધ્યાય પૂર્ણ…

#રાધે_રાધે

~ Sultan Singh

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.