જે પત્નીઓ પોતાના પતિના જીવનમાં રાધા જેવી પ્રેમિકા અને દ્રૌપદી જેવી સખીને સહન ન કરી શકતી હોય.. એમને કૃષ્ણ જેવા પતિદેવ પામવાની ઝંખના રાખવાનો પણ અધિકાર નથી…

અને સામે…

જે પતી રૂકમણી અને સત્યભામા જેવી પત્નીને સમ્માનનીય પ્રેમ ન આપી શકે એને રાધા જેવી પ્રેમિકા અને દ્રૌપદી જેવી સખી રાખવાનો પણ અધિકાર નથી…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૫:૧૦, ૧૧ ઓગસ્ટ ૨૦૧૭ )

Advertisements