પ્રેમ એટલે… (૨)

પ્રેમ એટલે…
એવું તો નહીં જ કે,
જ્યારે પણ તારા વોટ્સએપમાં,
મારો મેસેજ આવે,
અને આવતાની સાથે જ,
તારો જવાબ પણ આવી ગયો હોય,
ક્યારેક તો,
એવું પણ બને જ ને,
કે…
મારો મેસેજ આવે એના પહેલા જ,
કોલ કરીને તું કહી દેતી હોય,
કે હજુ સુધી તને,
ટાઈમ જ નથી મળ્યો…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૭ જુલાઈ ૨૦૧૭ )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s