પ્રેમ એટલે…

પ્રેમ એટલે…
એટલું જ થોડે હોય,
કે હું ઓનલાઈન ન હોઉં,
છતાં,
તું મારા ચેટબોક્ષને ખોલીને બેઠી હોય,
પ્રેમનું એક સ્વરૂપ તો એ પણ છે,
જેમાં,
હું તારી બેતાબી જોવા માટે અને,
તારા પ્રશ્નાર્થ માટે,
પોતાની જાતને સંભાળવાની સાંત્વના,
આપી આપીને પણ તડપતો રહું…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૬ જુલાઈ ૨૦૧૭)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s