વરસાદ મહેસાણામાં…

૨૮૪. વરસાદ મહેસાણામાં…
–––––––––––––––––––––––––––
કેટલાય દિવસથી તરસ્યો છે વરસાદ મહેસાણામાં,
મન ભરીને આજ વરસ્યો છે વરસાદ મહેસાણામાં,

એવું નથી પ્રેમની મૌસમ ખીલી શકી ન હતી અહીં,
વિયોગની વેળાએ વરસ્યો છે વરસાદ મહેસાણામાં,

સૂકું હતું ખારી નદીનું તળિયું, ને સૂકું નીલકંઠ તળાવ,
સૂકું ગળું ભીંજવવા વરસ્યો છે વરસાદ મહેસાણામાં,

વિચારમાં હતી પ્રજા, આ ગરમીના વધતા બફરામાં,
ઉમંગ વેળાઓ કાજે વરસ્યો છે વરસાદ મહેસાણામાં,

ધોધમાર વરસવાની અગાહીઓ ના બંધનો તોડીને,
સાવ ઝરમર ઝરમર વરસ્યો છે વરસાદ મહેસાણામાં,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૫:૦૭, ૨૪ જૂન ૨૦૧૭ )
–––––––––––––––––––––––––––
© Poem No. 284
Language – Gujrati
–––––––––––––––––––––––––––

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s