તને ચાહું છું…

બસ તસ્વીરો રહી છે હવે મારી પાસે..
શાંત અને સ્થિર પડેલો સમય,
મને વીતેલો સમય યાદ કરાવવા,
જ્યારે તું અને હું પણ અહીં જ હતા.

તારી હસ્તી આંખોને હું જોઉં છું,
હું દરેક સવારમાં જ્યારે પણ ઉઠું છું,

હું તને અહીં કેટલું યાદ કર્યા કરું છું,
ખરેખર, હું નથી જ કહી શકતો,
દિલના ઊંડાણમાં મુર્જાયેલો ચહેરો છે ,
ક્ષણભર માટે પણ દૂર નથી થતો,

હું જ્યારે પણ તારા વિશે સાંભળું છું,
વેદનાઓ ત્યારે ખળભળી ઉઠે છે,
છતાં પણ જાણે સાચો જ છું,
હું પણ ચાહું છું કે બધું આમ જ રહે,

હરપળે યાદ આવે એવી જ ઈચ્છા છે,
હું જેના દ્વારા સ્પંદન મેળવી શકું,
તને હું ખૂબ જ ચાહું છું,
તું આમ, શા કારણે દૂર ગયો છે…?

લઇ ગઈ છે ને તને પરીઓ આવીને,
પણ એ ખરેખર યોગ્ય નથી,
મારા એકમાત્ર મિત્રને એ લઇ ગઈ,
મારા આવતી કાલના સાથ ને…

હું ખરેખર તને ચાહું છું…

~ અજ્ઞાત (ઇંગલિશ)
~ સુલતાન સિંહ (અનુવાદ)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s