Missing you frend… 😦

મોતની દુનિયાને કહો અને આ કફન રહેવા દો,
કેટલીક યાદોને એમજ દિલમાં દફન રહેવા દો,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૧૯ રાત્રે, ૧૯ જૂન ૨૦૧૭ )

Advertisements