જોયા વગર એને બધું સુનું લાગે છે,
નવું કંઇક હતું, પણ હવે જૂનું લાગે છે,

પથ્થર જેવું હતું જીવન અત્યાર સુધી,
પણ ગાદલું જાણે હવે એ રૂનું લાગે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૧૯, ૧૬ જૂન ૨૦૧૭ )

Advertisements