ભલો – લોકો મારા દયોર કીધા જ કરસ ક મોદી ઓમ ને મોદી તેમ, પણ મારુ મોનો તો મોદી મારો ગોત્યો એકતાવાદી મોણસ તો ખરો…

ગન્યો – ઇ વળી ચમનો લ્યા…

ભલો – હાસ્તો વળી, ઇના આયા પસ જ તો રાજનેતાઓમો એકતા અન ભાઈસારો વધ્યો સ..

ગન્યો – હું કંકોડા…

ભલો – તાયણ નવરીના એવો ચિયો નેતા હતો જેના લીધે સાઈકલ્યું, મદનીયો, ખાટલા, થાપોટા ઠોયકતા હાથ ન બાથ બયધુ હારે ફરતું થયું હોયત… અન હોવ જો પેલો બોયગડો તો રય જ જ્યો…

આયજ તો સ… હઉનો સાથ અન હઉનો વિકાયસ… બાકી આ બયધા નમૂના હારી હોય ખરા…??

ગન્યો – ઇ તો હાસુ…

ભલા બોયલ મોદી ના રાજની જય.. 😀 😛

#મેહોણા #ભલો #ગન્યો #મોદી

#સુલતાન

Advertisements