મેં ક્યાં કહ્યું છે કદી, કે હું કોઈના પ્રેમમાં છું,
હજુતો ફોટામાં પણ નથી, બસ ફ્રેમમાં છું,

~ સુલતાન સિંહ
( ૧૭ મેં, ૨૦૧૭ )

#Sultan Singh #facebook #page

Advertisements