મા એ માં હોય છે…

આજે દુનિયાના જેટલાય મિત્રોએ પોતાની માના ફોટા સોશિયલ મીડિયામાં મુક્યા છે…

એ દરેક માં ને પ્રભુ સંતાનનો આવો જ પ્રેમ મળતો રહે એવી આશા અને પ્રાથના…

અને આજના દિવસે સમ્માન પામેલી

એ દરેક મા

જો ક્યારેય કોઈ પ્રકારના વૃદ્ધાશ્રમના પગથિયાં નહિ ચડે, અથવા રસ્તે રાજળતી નહીં મળે, માત્ર અને માત્ર તો જ માં માટે ઉજવાતા આ પર્વ/દિવસનું સાચું સમ્માન ગણાશે…

( માં ભલે કોઈ પણની કેમ ન હોય, મા બસ માં હોય છે. કારણ કે મા તારી કે મારી નથી હોતી, આગળ કહ્યું એમ મા એ માત્ર અને માત્ર મા હોય છે.)

~ સુલતાન સિંહ ‘જીવન’
( રવિવાર, ૧૪ મેં ૨૦૧૭ )

——————————————

माँ सिर्फ माँ होती है…

आज दुनिया ओर भारत के जीन मित्रोने अपनी माँ के फोटोज शोशल मिडियापे शेर किये है,

उन हरेक माँ को प्रभु कृपा से संतानो का इसी प्रकारका स्नेह मिलता रहे ऐसी आशा व प्राथना।

ओर आजके दिन सम्मान प्राप्त,

वो हर माँ,

अगर भविष्यमें कभी किसी प्रकार के वृद्धाश्रम की सीढ़िया न चढ़े, या रास्ते पे अकेली न छोड़ी जाय, सिर्फ और सिर्फ तभी माँ के लिए मनाया जा रहा ये पर्व/दिन खरे अर्थमे सफल होगा।

( माँ चाहे किसी भी की क्यो न हो, माँ सिर्फ माँ होती है। क्योंकि मा मेरी या तुम्हारी नही होती, जैसे पहले कहा उस तरह माँ सिर्फ और सिर्फ माँ होती है।)

~ सुलतान सिंह ‘जीवन’
( इतवार, १४ मई २०१७ )

#sultan #ma #mothersday #love #respect

Advertisements