સ્વીટેસ્ટ ફ્રેન્ડ કૃષ્ણ :*

કૃષ્ણની વ્યાખ્યા આખર શુ હોઈ શકે…??

અવાર નવાર આવા સવાલો મને પુછાય છે, મનમાં પણ ઉદ્દભવે છે, કૃષ્ણ વિશે વાંચું છું, ક્યારેક લખું છું, અને એટલે જ જિજ્ઞાસાવશ પૂછી પણ લઉં છું.

આવોજ સવાલ થોડાક દિવસો પહેલા ફેસબુક પર મેં પણ પૂછ્યો હતો…

કે આ કૃષ્ણ કોણ છે…? એની વ્યાખ્યા શુ…?
( અમુક ભૂલને કારણે એ પોસ્ટ ડિલેટ થઈ ગઈ હતી.)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
જેમાં કોઈજ સંતોસ કારક જવાબ મળ્યો નહિ.

પણ હા પછી કદાચ એજ કૃષ્ણે મને જવાબ આપેલો કે…

આ અંદરથી તળવળતી, જાણવાની ઝંખના ઉપજાવતી, અને વારંવાર પૂછવાની ઈચ્છાઓ જન્માવતી સંવેદના પણ એની જ દેન તો નથી ને… એવું પણ હોય આ બધું પણ એ જ કરતો હોય, કરાવતો હોય મારી પાસે.

સમજાઈ ગયું પછી મને, કે જો કાનો અંદર હોય તો બીજું માનો શુ કરવા…

લેટ્સ સેલિબ્રેટ ધ જર્ની વિથ માય સ્વીટેસ્ટ ફ્રેન્ડ ક્રિષ્ના :*

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૮:૪૬ રાત્રે, ૧૧ મેં ૨૦૧૭ )

#vicharvrund #sultan #singh #krushn

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s