કલમ અને મલમ ( He & She )

She – તું કવિતા અને હું કલમ છું,

He – તું મારો ઝરદો, હું ચલમ છું,

She – તું હોય જો ઘાવ, હું મલમ છું,

He – તું મારી બલમાં, હું બલમ છું,

She – તું મારો પળવાર, હું અલમ છું…

He – તું મરણ તો હું બીજો જનમ છું,

She – તું મારો પ્રિય, હું તારી સનમ છું,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

He – તારે કઈ જોઈએ છે…??

She – હા, બિગ બજારના મોલમાં ખરીદી પર ૬૦% ઓફ છે…

He – તો એમ બોલને આ કવિતા કવિતા શુ રમે છે.

She – તે તુંય રમ્યો ને…??

He – તારી નિયત તો કાગળ કલમે જ દેખાઈ પણ વિચાર્યું જીતી જાઉં તો કાંઈ ખર્ચો નો થાય… :p

#સુલતાન
#ફનઝોન
#અઢારએપ્રિલસત્તર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s