A Story… [ Claim A Surprise Gifr ]

A Story
(…. Never ends with a perfect Planning)

Written by Sultan Singh
――――――――――――――――――――――――――――――――――
★■★■★■★■★■★■★■★■★■★■★■★■
――――――――――――――――――――――――――――――――――

આ વાત છે એક એવા યુવાનની જેની પાસે દુનિયાની તમામ અત્યાધુનિક સંપત્તિ છે. છતાં એની પાસે કાઈ નથી. એ દુઃખી છે, અટવાયેલો છે, ખોવાયેલો છે, અને કદાચ છેતરાયેલો છે. પ્રેમ કરતા વધું મનમાં અને દિલમાં ઉછળતી લાગણીઓથી…

શા માટે કોઈના રૂપમાં અન્યનું રૂપ દેખાય…??

શા માટે કોઈના માટે પ્રેમ સમસ્યા હોય શકે….??

શા માટે અઢળક સંપત્તિ હોવા છતાં કોઈ દુઃખી હોઈ શકે…??

શુ કોઈના જીવનમાં એક, બે અથવા ત્રણથી વધુ પ્રેમી પણ આવી શકે…??

શુ કોઈ વ્યક્તિ પ્રેમમાં બદલાઈ શકે…??

આ બધું જ બની શકે છે…
આપની સાથે પણ…
તો આકે જ વાંચો…

[ નોંધ – અને હા આપના માટે એક સરપ્રાઈઝ પણ છે… જે આપ અંતમાં જોઈ શકશો…]

આ કહાની છે સ્ટોરી ટેલરની… એક વાર્તા કાર જ્યારે સામે બેઠેલાના મુખે પોતાની વાર્તા સાંભળતો હોય ત્યારે કેવી પરિસ્થિતિઓ સર્જાય…? વિચાર્યું છે કદી…? હવે વિચારજો…? વાંચજો…? સમજજો…? પૂછજો અને વિમલની આ સફરમાં અનંત રાઓ સાથે તાલ મિલાવજો…

★ A Story… [ Chapter -1 ]
http://matrubharti.com/book/8246/

★ A Story… [ Chapter -2 ]
http://matrubharti.com/book/8351/

★ A Story… [ Chapter -3 ]
http://matrubharti.com/book/8442/

★ A Story… [ Chapter -4 ]
http://matrubharti.com/book/8686/

★ A Story… [ Chapter -5 ]
http://matrubharti.com/book/8795/

★ A Story…. [ Chapter -6 ]
http://matrubharti.com/book/8974/

★ A Story…. [ Chapter -7 ]
http://matrubharti.com/book/9012/

★ A Story…. [ Chapter -8 ]
http://matrubharti.com/book/9111/
――――――――――――――――――――――――――――――――――
★■★■★■★■★■★■★■★■★■★■★■★■
――――――――――――――――――――――――――――――――――
આ સરપ્રાઈઝ ગિફ્ટ માટે આપને નીચે પ્રમાણેની શરતોનું પાલન કરવું જરૂરી છે.

● દરેક સપ્તાહમાં પ્રકાશિત થતું પ્રકરણ આપે વાંચવાનું અને એના પછી આપનો રિવ્યૂ લખવાનો રહેશે. ( રિવ્યૂ આપની વિચાર સરણી અને ગમાં અણગમા મુજબ આપી શકો છો. 5★ જ આપવા એવો કોઈ નિયમ નથી)

● આપના રિવ્યૂ આપતા જ મને મેસેજ મળશે આમ દરેક પ્રકરણના અંતે મળતા રિવ્યૂ અંત સુધી મળે એ જરૂરી છે.

● મારી ભૂલો મને બિંદાસ કહેશો તો મને પણ આપના વાંચન રસ વિશે અભિપ્રાય મળશે. જેથી આગામી અંકમાં આપના રસને જાળવવા હું પ્રયત્ન કરી શકીશ. ( અને જરૂરી સૂચના માટે આપ સીધા પણ મારી સાથે વોટ્સએપ દ્વારા વાત કરી શકો છો.)

● દરેક પ્રકરણના રિવ્યૂ આપીને જ આપ સરપ્રાઈઝ ગિફ્ટ માટે યોગ્ય ગણાશો.

● બધાજ પ્રકરણ ઓનલાઈન વાંચનારને આખી બુક અંતમાં ઇબૂક સ્વરૂપે ફ્રિ આપવામાં આવશે + અન્ય ગિફ્ટ તો ખરી જ.

● કોઈ પણ પાંચ સિલેકટેડ અને રેગ્યુલર વાંચક ને જ સરપ્રાઈઝ ગિફ્ટ મળશે. બાકીના બધા સતત વાંચતા વાંચકો ને ઇબુક તો મોકલવામાં આવશે જ.

● રેગ્યુલર વાંચકોના પ્રતિભાવો આવનાર સમયમાં પ્રકાશિત થનાર પેપરબેકમાં પણ સમાવિષ્ટ થશે.

● અને મહત્વની વાત રસપૂર્વક વાંચતા વાંચકોને એક નવા જ અગોચર વિશ્વના વિચાર પર લખાયેલી નોવેલ ક્યાંય પ્રકાશિત થતા પહેલા કાયમી વાંચકોને ઇબુક સ્વરૂપે આપવામાં આવશે..

( અને ઉપરાંત મને વાંચી પ્રોત્સાહન આપતા દરેક વાંચકોનો હું હૃદયપૂર્વક આભારી રહીશ. )

[ ખાસ નોંધ – આ યોજના આખી નોવેલને પુર્ણાહુતી સુધીના અભિપ્રાયોના આધારે માન્ય ગણાશે. ]
――――――――――――――――――――――――――――――――――
★■★■★■★■★■★■★■★■★■★■★■★■
――――――――――――――――――――――――――――――――――

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s