શેર-ઓ-શાયરી (એપ્રિલ – ૨૦૧૭ )

એપ્રિલ ૨૦૧૭
―――――――――――――――――――――――――――
વૃક્ષ વગરના સંસારે ચુલે કેમનું રાંધીસ,
કદાચ હોઉં પક્ષી તો માળો ક્યાં બાંધીસ,
સંબંધો પણ વૃક્ષની ડાળ જેવા સહજ છે,
ઓચિંતા તૂટે જાય તો કેવી રીતે સાંધીસ..

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧ એપ્રિલ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
થયું એવું કે ખુદાએ આઝાદી છીજવી લીધી,
ઉભા રહ્યા રણમાં છતાય રેત ભીંજવી દીધી,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૬:૦૯, ૨ એપ્રિલ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
રામ મહાન હતા તો,
કારણ હનુમાન હતા,

~ સુલતાન સિંહ ‘જીવન’
―――――――――――――――――――――――――――
કુછ લોગો કો હોના યાદ બાકી હે,
કુછ હાથોસે હોના બર્બાદ બાકી હે,

~ સુલતાન સિંહ ‘જીવન’
―――――――――――――――――――――――――――
મારે રોજ કંઈક ધરાર લખવું છે,
ઉપવાસમાં મારે ફરાર લખવું છે,

~ સુલતાન 😆

#પછાડકવિતા
―――――――――――――――――――――――――――
તારી યાદોની અતિવૃષ્ટિથી ડર લાગે છે મને,
એકાંત હવે તો મારુ પોતાનું ઘર લાગે છે મને,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૫ એપ્રિલ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
બાળક પણ નાનું કેટલી હદે રોઈ ગયું,
કોણ જાણે કઇ વેદના માં’ની જોઈ ગયું,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૫ એપ્રિલ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
ગામડે ગામડે ભાષા બદલાય છે,
શહેરોમાં બસ આશા બદલાય છે,

ફર્ક નથી ‘જીવન’ ગામને શહેરમાં,
બસ જિંદગીના પાશા બદલાય છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૬ એપ્રિલ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
માણસ હવે તો ક્યાં રહ્યો મજાનો છે,
ધર્મોની ધૂનોમાં બસ, ફર્ક ધજાનો છે,

ઈશ્વર આ કોઈ ,સામાન્ય તત્વ નથી,
આ જીવ પણ અહીં મોટા ગજાનો છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૬ એપ્રિલ ૨૦૧૭ )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s