Sher – o – shayari (March -17 )

Sher o shayari

તું ડેકીસુગી પાસે રહી ગઈ હાથ મિલાવતી,
તારા પ્રેમમાં ગોરી હું નોબીતા થઇ ગયો,
અને હું મારા પ્રેમનો ડોરેમોન શોધવામાં,
લખી લખીને વ્યક્તિ જાણીતો થઇ ગયો.

ઠીક તારા પ્રેમના મને ધારદાર ભાલા વાગ્યા,
એટલે જ તારા બાપના ટેમ્પોના ડાલા લાગ્યા,
બાકી સવાર તો હજુય બાકી હતી ભાગવા માટે,
અને અમે ડરમાં રાત લઇ આખી માથે જાગ્યા,

~ સુલતાન સિંહ

#પછાડકવિતા #સુલતાન_સિંહ

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૫૦, ૦૯/૦૩/૨૦૧૭ )
ઇર્શાદ યુગનો ભલે થયો ઓચિંતો અંત…
પણ એમની ભાવનાઓ જીવશે અનંત…

~ સુલતાન સિંહ

#ઇર્ષાદ #ઓમશાંતિ

આ કવિને આજના તો દિવસોમાં દાદ આપું,
જેમનું ઉપનામ તો જો દિલથી હું ઇર્શાદ આપું

~ સુલતાન

🙂

થોક બાંધી યાદ ની હું નીકળ્યો છું તુજ રાહે
વાદ વિવાદો હવે છોડી કરીને તુજ રાહે,

~ સુલતાન સિંહ

પ્રેમની વ્યાખ્યા શીખવાડ મને,
કરવો મારે બેસુમાર પ્યાર તને,

~ સુલતાન સિંહ

આ પ્રેમ વિશ્વાસની વ્યાખ્યા સાથે સરખાવ મને,
આ રાધા અને મીરા કોણ છે, જરા સમજાવ મને..

~ સુલતાન સિંહ

આજ તો કાવ્ય દિવસ છે,
અને મારું કાવ્ય ગુમનામ છે,

~ સુલતાન સિંહ ‘જીવન’

આ યાદોની રાત મને યાદ છે,
કાવ્યની છે વાત કે ફરિયાદ છે,
જિંદગી પણ કેટલી વિચિત્ર છે,
કોઈકની આબાદ કે બરબાદ છે,

~ સુલતાન સિંહ ‘જીવન’

તું પ્રેમના સંબંધમાં ઓતપ્રોત લાગણીઓ જેવી,
અને હું આંખોથી દિલમાં ઉતરતો અહેસાસ પ્રિયે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૫૬, ૨૨ માર્ચ ૨૦૧૭ )

જીવતે જીવત કેદ છતાંય,
લોકો માર્યા પછી બાંધે છે,
કારણ છે એમની પાસે એ,
છેલ્લી ઘડી એમની કાંધે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૩૬, ૨૮ માર્ચ ૨૦૧૭ )

ભરી દુકાનો મેં ભી આજકલ તાલે પડને લગે હે,
અબતો પેરોકી જગહ હાથમે છાલે પડને લગે હે…

~ સુલતાન

ધર્મકે નામ પે વો પુરા દેશ લિયે બેઠે હે,
ઓર હમ રામ નામ પે કેશ લિયે બેઠે હે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૩૮, ૨૮ માર્ચ ૨૦૧૭ )

जब पुण्यका मोलभाव हुआ होगा,
तब पाप को ताराजु मे तोला होगा,
क्यों अलग माना जाये सिक्के को,
एक तरफ हेड, दूजा टेल भी होगा,

~ सुलतान सिंह ‘जीवन’
( १०:१२, ३१ मार्च २०१७ )

कुछ अजीज तो होंगे जरूर इस दुनियामे,
वर्ना बत्तमीज़ कोन हे पता कैसे चलता,

~ सुलतान सिंह

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s