આજે હોલી છે…

૩૫૧. આજે હોલી છે…
―――――――――――――――――――――――――――
ભાઈ ખોટું કોઈ ન લગાડતા આજે હોલી છે,
એટલે તો રંગોની આ પોટલીઓ ખોલી છે,

કેટલાય દિવસથી કહેવી હતી આ વાતને,
સામે મળી હતી એટલે કદાચ એ બોલી છે,

મારે એને શુ હોય સબંધ પ્રેમ સિવાયના,
વ્યાખ્યાઓ સંબંધની બસ આજ તોલી છે,

એવું તો નથી કંઈજ હો, કે સમજાવવું પડે,
હું પણ એનો, એ પણ મારી હમ-જોલી છે,

મગફળી જેવા નથી હોતા પ્રેમના સંબંધો,
કહ્યાં કરે છે એ તારાથી વધુ વાર ફોલી છે,

વાત છોડ આ બધી આજે તો ભૂતકાળની,
રંગો તો લગાડ ગાલે, આજે તો હોલી છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૫૯ રાત્રે, ૧૨ માર્ચ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 351
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s