તડકો અને છાંયડો…

૩૪૫. તડકો અને છાંયડો (હાસ્ય કવિતા)
―――――――――――――――――――――――――――
ક્યાંક તડકો ક્યાંક છાંયડો હોય છે,
પતિ પણ ક્યારેક વાયડો હોય છે,

પ્રેમીની વાત તો નથી જ કરવી,
સાથ આપનારો ભાયડો હોય છે,

જેમ પત્નીને કેવાય છે બાયડી,
પતિ પણ એનો બાયડો હોય છે,

~ સુલતાન ‘જીવન’
૧૧/૦૨/૨૦૧૭
―――――――――――――――――――――――――――
© Poem No. 345
Language – Gujrati
―――――――――――――――――――――――――――
( પ્રથમ ત્રણ પંક્તિઓ – ૧૧/૦૨/૨૦૧૭)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s