February sher-o-shayari

February – 2017

कुछ बातों को मेरे अक्ष मे थोड़ा जुक जाने दो,
कुछ रातो को तेरे ही अहेसास में छुप जाने दो,

बहोत सी नाइंसाफिया की हे जिंदगीने मुझसे,
कुछ सपनो को अब सिर्फ रातमें छुप जाने दो,

~ सुलतान सिंह ‘जीवन’
( ११:१२ am, २/२/१७ )

कल फिर सपनो में कोई शैतान देखा था,
शायद इंसान को कोषता इंसान देखा था,

सुलतान सिंह ‘जीवन’
( २:४१ दोपहर, २/२/१७ )

ચાલને પ્રિયા દિલની આજે વાત કરી લઈએ,
દુનિયા સામે સંબંધો ને સાક્ષાત કરી લઈએ,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૮:૦૫ રાત્રે, ૧ ફેબ. ૨૦૧૭ )

આ આનંદ પણ હવે તો કેટલો સરસ છે,
જ્યારે તું એકલી મારા અરસ પરસ છે,
પળ પણ અઘરું તારા અહેસાસ વગર,
જાણે વીતે કલાક, લાગે આખું વરસ છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૬:૪૯ સાંજે, ૩/૩/૨૦૧૭ )

ક્યાંરેક આંખોથી જામ છલકાવી જો,
હોઠોને પણ થોડાક તો મલકાવી જો,
પ્રેમના સુર પણ દિલમાં સ્ફુરશે જરૂર,
જ્યોતને જલાવી તેજ જલકાવી જો,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૭:૦૪ સાંજ, ૦૪/૦૨/૨૦૧૭ )

આંખોને કહો જરા પલકને સંભાળી ને નીચે સરકાવજો,
દોલત ઓછી છે હો પ્રેમની, જરા વિચારીને ખરચાવજો,
હોઠોની આ હાસ્યની લહેરો ભલે અવિરત ઉભરાતી રહે,
ક્યારેય નહીં નિર્માલ્ય સહેજ મલકાતા, એને અટકાવજો,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૭:૦૪ સાંજ, ૦૪/૦૨/૨૦૧૭

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s