સત્ય જીવનનું

૩૩૬. સત્ય જીવનનું
―――――――――――――――――――――――――――
સાંભળ શુ કહે છે, પાણો,
કે હું એકલો જ છું શાણો,

જિંદગી ભલે જવાની,
આનંદ પૂર્વક જ માણો,

મોત છે જીવનનું સત્ય,
વાત જરૂરથી એ જાણો,

સજા તો તુજ કર્મોની છે,
કોઈ જ ન હોય ફલાણો,

પાપ વખતે લાજ નહીં,
પુણ્યમાં કેમ શરમાણો,

જોઈ દુઃખોને કોઈકના,
કેમ વારંવાર હરખાણો,

જિંદગી ભર પાપ કર્યા,
ત્યારે કેમ ન બીવાણો,

સમજતા આયખું ગયું,
છતાં તું એકલો જ શાણો,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૧૯ રાત્રે, ૨/૨/૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 336
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s