નવેમ્બર – ડિસેમ્બર – જાન્યુઆરી

નવેમ્બર – ૨૦૧૬
———————————————
———————————————
तुम साथ हो तो हर मंजर खास हे,
खड़ा यहाँ और खुदा आस पास हे,

~ सुलतान सिंह ‘जीवन’
( २०/११/२०१६ )
———————————————
कोई तो जीवन में कमी सी हे,
बीन तेरे आँखों में नमी सी हे,

~ सुलतान सिंह ‘जीवन’
( २१/११/२०१६ )
———————————————

ડિસેમ્બર – ૨૦૧૬
———————————————
———————————————
સમજાતી નથી એક વાત વર્ષોથી,
કેમ થાય છે દેહના જુલ્મ સ્પર્શોથી,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૫ ઓક્ટોબર, ૨૦૧૬ )
———————————————
જે કાંઈ પણ લખ, બસ આનંદમાં લખ,
જરૂરી પણ ક્યાં છે, કે બસ છંદમાં લખ,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૮ ડિસેમ્બર ૨૦૧૬ )
———————————————
કોઈક વાત તો એમનામાં જરૂર હતી,
એટલે જ તો દિલ ધડક્યા કરતું હતું,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૨૭ ડિસેમ્બર ૨૦૧૬ )
———————————————
એ વિચારોને ક્યાં સુધી વાગોળતો રહીશ,
આખર એની યાદોમાં હવે કેટકેટલું સહીશ,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૨૭ ડિસેમ્બર ૨૦૧૬ )
———————————————
આપણે ક્યાં કાના અહીં કોઈને રિજવવું છે,
બસ રાધા મળે તો, મુક્ત પ્રેમમાં જીવવું છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૨૭ ડિસેમ્બર ૨૦૧૬ )
———————————————

જાન્યુઆરી – ૨૦૧૭
———————————————
———————————————
તારામાં ખોવાઈને કંઇક મેળવી શક્યો છું,
કદાચ એટલે જ હું પ્રેમને ભેળવી શક્યો છું,

~ સુલતાન સિંહ ‘જીવન’
———————————————
એ પ્રથમ મુલાકાતની વાત હતી,
જાણે કે સામે પ્રકૃતિ સાક્ષાત હતી,

~ સુલતાન સિંહ ‘જીવન’
———————————————
તને આખર કેમ એવું લાગે છે,
જાણે મારામાં એ કવિ જાગે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
———————————————
કેમ કરીને હું એ સમજાવી શકું,
પળભર તો તને સામે લાવી શકું,

~ સુલતાન સિંહ
———————————————
દીકરા નામની ખેતી હરખથી ઉઘાડવામાં આવે છે,
દીકરી નામે ફૂલોય રિસાઈ ને ઉઝાડવામાં આવે છે,

~ સુલતાન સિંહ
( ૭ જાન્યુ. ૨૦૧૭ )
———————————————
હું પોતાને રોજે રોજ હવે ખોદી રહ્યો છું,
કદાચ આત્મામાં સત્યને શોધી રહ્યો છું,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨ જાન્યુઆરી ૨૦૧૭ )
———————————————
બડે જલીમ હે વો જો, મિસાઈલ બદલને કા ઇંતેજાર કરતે હે,
ઓર એક હમ હે જો ઉનકે પ્રોફાઈલ બદલને કા ઇંતેજાર કરતે હે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૨૮ જાન્યુઆરી ૨૦૧૭ )
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s