કેટલાય રાજ…

૩૩૧. કેટલાય રાજ…
―――――――――――――――――――――――――――
જીવનમાં કેટલાય રાજ છે,
જીવનનું સત્ય તો આજ છે,

રાજા તો આપણેય ખરા જ,
જુદા માથાઓ પર તાજ છે,

ચારેકોર ફેલાયેલો જગમાં,
એ સર્જનહારનો અવાજ છે,

આપણે આપણામાં મસ્ત,
પછી તો સંધુય રામરાજ છે,

લોકોના કહેવાનો નથી ડર,
એટલો સ્વયં પર નાજ છે,

જે કોઈનો નથી થઈ શક્યો,
આ એજ અપંગ સમાજ છે,

માણસાઈ જ્યારે સમજાય,
ત્યારે અદા સાચી નમાજ છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૨૯ રાત્રે, ૨૫ જાન્યુ. ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 331
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s