ઓગળતી નથી…

૩૨૩. ઓગળતી નથી…
———————————————
અભિલાષાઓ અહીં ઓગળતી નથી,
પ્રેમ નામની કમાણી પીગળતી નથી,

વચનો અને વાયદાઓ ભુલાઈ જાય,
લાગણીઓને દુનિયા નિગળતી નથી,

રાત દિવસ જે આંખો સામે બેસી રેતી,
ખયાલોમાં એય હવે ટળવળતી નથી,

કેમ આજ એ દૂર ભાગી જાય નજરથી,
બૂમ પડયા કરું છતાં સાંભળતી નથી,

જોને પ્રેમની આ વેલડી કેવી સુકાઈ છે,
આંસુ રેડવા છતાં હવે પાંગળતી નથી,

પહેલા એને જોઈને હું તૃપ્ત થઇ જતો,
હવે યાદોમાં પણ એ ટળવળતી નથી,

પહેલા પ્રકાશ છવાયેલ ચહેરે રહેતો હું,
હવે પ્રકાશની રેખા’ય સળવળતી નથી,

સંવેદનોના મોઝા પછડાયા કરે કિનારે,
એટલે ઇચ્છાની બોટ લાંગળતી નથી,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૦૨ રાત્રે, ૯ જાન્યુ. ૨૦૧૭ )
———————————————
© Poem No. 323
Language – Gujrati
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s