ઈશ્વરને સવાલ… બે લાઇન

કેટકેટલી વખત જીવનમાં હું ધમાલ કરું છું,
લાગે છે, હું એકલો જ ઈશ્વરને સવાલ કરું છું,

મારા પ્રશ્નો સાવ સરળ અને વાજબી જ છે,
છતાંય લોકો કહે છે, હું ખોટી બબાલ કરું છું,

– સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૧૭ બપોરે, ૨૧ જાન્યુ. ૨૦૧૭ )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s