કિતાબ વાંચું છું…

૩૨૨. કિતાબ વાંચું છું…
———————————————
જીવનની આ ખુલ્લી કિતાબ વાંચું છું,
દિલમાં ઉગતા દરેક વિચાર વાંચું છું,

જીવન નથી કોઈનું સગું આ સંસારે,
એટલે જ આ મોતની જાત વાંચું છું.

ગીતા, કુરાન, કે બાઇબલમાં નથી,
એ માણસાઈનું સંવિધાન વાંચું છું,

કોણ કહે છે કે સત્ય માત્ર ધર્મોમાં છે,
હું અધર્મોની દર એક વાત વાંચું છું,

સ્મૃતિઓના ક્યાં પડ્યા છે થડકલા,
એટલે ઉર્મિઓની કિતાબ વાંચું છું,

નથી જ જોઈ શકાતું કોઈનું સ્વરૂપ,
કદાચ એટલે દરેક નકાબ વાંચું છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧;૨૩ રાત્રે, ૧૯ જાન્યુ. ૨૦૧૭ )
———————————————
© Poem No. 322
Language – Gujrati
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s