સંવેદન…

૭. સંવેદન..

એ આનંદની ક્ષણો હતી,
જેમાં તું અને,
હું,
હતા,
એકબીજાના આલિંગનમાં,
અહેસાસમાં,
સ્પર્શમાં,
એક નશો હતો,
અને હું એમાં ધુર્ત,
હા…
કદાચ આ,
એ જ લાગણીઓ તો નથી ને…?
કે,
જેને લોકો,
સંવેદન કહ્યા કરે છે…?
અથવા આ એજ છે,
પ્રેમ…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૮:૪૨ સવારે, ૧૦ જાન્યુ. ૨૦૧૭ )

#લઘુકાવ્ય – ૭

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s