સંવેદનો…

૧. સંવેદનો

કેટલાય પડઘાઓ,
અમસ્તા જ ડૂબી ગયા છે,
મારા,
એ તારી યાદોની,
વમળ જેવી ગહન,
ગહેરાઈઓમાં પડઘાઈ ને,
તારી યાદો,
કદાચ,
મારી વેદનાની અવાજને,
સાંભળવા સમર્થ તો હતા,
પણ,
સમજી શકે,
એટલે છીછરા,
ન હતા…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૩૭ રાત્રે, ૪ જાન્યુ. ૨૦૧૭ )

#લઘુકાવ્ય – ૧

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s