એક વાત…

૨૯૮. એક વાત
———————————————
ઘણા દિવસોથી એક વાત છે,
દિલમાં વારંવાર આવે છે,
ક્યારેક થાય કે હવે તો,
કહી જ દઉં તને,
દિલની દરેક વાતો,
જે કાંઈ પણ છે,
મનમાં ઉછળતું રહેતું,
મૃગજળ સમી લાગણીઓ,
અમસ્તી તો નથી ને,
તારા પ્રત્યે પ્રેમ છે,
અથવા,
એવું ન પણ બને,
કદાચ,
પણ તને જોઈને એક,
અનેરો આનંદ થાય છે,
મનમાં ઉછળતી સંવેદનાને,
જાણે દિશા મળે છે,
ચાહતા હોવાનો અહલાદક,
અહેસાસ,
ઉનાળામાં એ મોઢે છંટાતા,
ઓસ બુંદો જેવો આહલાદક,
માદક પવનની લહેર,
જાણે કે વિશાળ શુષ્ક રણમાં,
એરકન્ડિશન જેવો અહેસાસ,
એ લાગણીઓ,
ક્યારેક પ્રેમ જેવી લાગે છે,
આ બધું તારા માટે,
તને જોઈને,
ઉદ્દભવતું મોહજાળ છે,
કદાચ હા,
આ પ્રેમ છે…?
પણ કોને…
તને…? કે તારા પ્રત્યેના મને…?

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૦૬ રાત્રે, ૨૮ ડિસેમ્બર ૨૦૧૬ )
———————————————
© Poem No. 298
Language – ગુજરાતી
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s