ભલે…

૨૯૧. ભલે…
————————————–
ઇંતજાર છે મને,
કે,
બસ હવે,
એ આવીને કહે,
હું,
રાહ જોઇસ
જયારે એ કહેશે
ભૂલ તારી પણ નથી
અને
મારી પણ,
ચલ ફરી એક વાર
સમાજ
અને
ભૂતકાળ ભૂલીને,
ફરી એક થઈને
જીવી લઈએ,
કેટલું…?
એના જવાબે,
કહું,
જેટલું જીવાય
એટલુ જ
ભલે….
————————————–
સુલતાન સિંહ ” જીવન ”
( ૯:૪૧ રાત્રે, ૧૬/૧૨/૨૦૧૬ )
————————————–
© Poem No. 291
Language – ગુજરાતી
————————————–

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s