સમજવા રોઉં છું…

૨૮૬. સમજવા રોઉં છું…
———————————————
જો લાગણી નીચોવી આજ ધોઉં છું,
આંસુ નથી, છતાંય આજ હું રોઉં છું,

તારી યાદોના ઝાંઝવા મૃગજળ છે,
રણના મધ્યમાં એટલે જ હું હોઉં છું,

સુરજમાં ક્યાં પ્રકાશ રહ્યો જ છે હવે,
એટલે જ ચાંદનીમાં બેસી હું રોઉં છું,

પાછી વાતો તો આવશે, વિશ્વાસની,
એટલે જ તો અવિશ્વાસમાં હું હોઉં છું,

કહે છે, સમજતા ક્યાં આવડે આંસુ,
કદાચ સમજવા થઈને જ હું રોઉં છું,

નથી રહ્યો સાગરમાં હવે મરજીવો,
હંમેશા નાવડીમાં એટલે હું હોઉં છું,

★ સુલતાન સિંહ ‘જીવન’ ★
( ૧:૩૭ બપોરે, ૧૨/૧૨/૨૦૧૬ )
———————————————
© Poem No. 286
Language – ગુજરાતી
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s