વિશ્વાસ અને અવિશ્વાસ [MicroFiction]

૨. વિશ્વાસ અને અવિશ્વાસ
———————————————
‘જો સુજીત તને મારા પર વિશ્વાસ નથી એમજ ને…?’ એકતા એ ભાતીયુ ભરીને સુજીતની થાળીમાં ભાત નાખતા પૂછ્યું. ત્યારે એના ચહેરા પર એના લગ્ન જીવનના ૧૨ વર્ષનો વસવસો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

‘એવું નથી હું તો બસ અમસ્તા જ તને બધું પૂછી લઉ છું.’
‘અમસ્તા… અમસ્તુ એટલે શું…? તું કહેવા શુ માંગે છે…?’
‘તારા દોસ્તોને મારી પાછળ પાછળ જ્યાં જાઉ ત્યાં મોકલવા એ બસ સામાન્ય વાત છે નઇ તારા માટે..??’ એકતાના અવાજમાં ડુસકાનો અવાજ સાવ સીધો જ અનુભવાઈ ગયો.

‘શુ થયું…?’ સુજીતે બિફિકરાઈ પૂર્વક પૂછ્યું.
‘તારા અવિશ્વાસે જ મારા વિશ્વાસ અને મારા સ્વમાનનો ભોગ લઇ લીધો…’ આનાથી વધુ ન તો એકતા બોલી શકી કે ન તો સુજીત એની વાતમાં ધ્યાન આપી શક્યો.

[માઇક્રોફિક્શન વાર્તા – ૨]
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૬:૪૫ સાંજે, ૭ ડિસેમ્બર ૨૦૧૬ )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s