તરહી – નઈ ફાવે

૨૮૨. તરહી – નઈ ફાવે
———————————————
તમે મન મુકીને વરસો, ઝાપટું આપણને નઈ ફાવે, **
ખેંચસો તમે જ તમ જાતને, બીજું ખેંચવા નઇ આવે,

જરૂરી નથી ખુદાનું આવવું, વારંવાર આજના સંસારે,
ભલે દુઃખ સુખ હોય જીવનમાં, પણ સતત નઇ સાવે,

ફુંફાડા મારીને વારંવાર ડરાવ્યા કેમ કરો દુનિયાથી,
આંખોથી જ મારી નાખજો, દિલમાં કટાર નઈ ફાવે,

ભલે તમે ખીલી. ઉઠો મન મુકીને આ વસંત ઋતુમાં,
મારો પ્રેમ તમને પાનખર બની ક્યારેય નઈ સતાવે,

આખર જાતે જ પોતાના કર્મનો હિસાબ છે કરવાનો,
કોઈ અહીં આપણા કર્મની રસીદો ફાડીને નઈ લાવે,

જીવનની શીખો પણ એક સંસારની મોંઘેરી મૂડી છે,
રોજ આ અસફળતાના કડવા ફળો તમને નઈ ભાવે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૩૦ રાત્રે, ૨૯/૧૧/૨૦૧૬ )

(તરહી પ્રકાર :- પંક્તિ** ખલિલ ધનતેજવીજી ની છે..)
———————————————
© Poem No. 282
Language – ગુજરાતી
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s