સહારો થઇ ગયો…

૨૭૭. સહારો થઇ ગયો
———————————————
પહેલા માત્ર એકજ હાથનો ખભો હતો,
દરેક હાથનો હવે તો સહારો થઇ ગયો,

કરોડોની કારમાં ફરનારો વ્યક્તિ પણ,
ઓચિંતા જ હવે તો બિચારો થઇ ગયો,

હર હંમેશ વિકાસના સાથે હતો દેશ તો,
ને જનતાનો પણ સથવારો થઈ ગયો,

જે રૂપિયો અહંકાર જનમાવતો જ રહ્યો,
એનોજ સાથ હવે તો નઠારો થઇ ગયો,

વાહ! અદભુત છે આ ખેલ ખુદાનો પણ,
એકનો દેશ હતો, હવે બધાનો થઇ ગયો,

ભૂખ, તરસથી ઝઝૂમતા રહી લાઈનમાં,
સરકારને પ્રજાનો હવે સહારો થઇ ગયો,
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૨૧ રાત્રે, ૨૧/૧૧/૨૦૧૬ )
———————————————
© Poem No. 277
Language – ગુજરાતી
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s