વાત અલગ છે…

૨૭૧. વાત અલગ છે…
———————————————
કિંમતો અને મૂલ્યોની વાત અલગ છે,
આંસુ અને હરખની સોગાત અલગ છે,

ક્યારેક ભુલાઈ જાય છે પ્રેમ અચાનક,
ઓચિંતો નફરતનો ચિતાર અલગ છે,

નકાર તો સમજાય જ છે પ્રેમના નામે,
આ સંબંધોનાં નામે સ્વીકાર અલગ છે,

વાસ્તવિકતા ભલે ને ઓછી પ્રિય લાગે,
સપનાની દુનિયાનો આકાર અલગ છે,

મજબૂરીમાં નિભાવવા પાડતા સંબંધો,
ખુશીઓમાં એના પણ પ્રકાર અલગ છે,

અવિચારીને ઉઠાવેલા પગલાં યાદ છે,
પરિણામ સ્વરૂપના વિચાર અલગ છે,

ઇશ્વર, અલ્લાહ, જીજસ અને વાહેગુરૂજી,
પરમાત્માનાય અહિં પ્રચાર અલગ છે,
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૫૬ રાત્રે, ૧૯/૧૧/૨૦૧૬ )
———————————————
© Poem No. 271
Language – ગુજરાતી
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s