નિ:શબ્દ…

૨૬૮. નિ:શબ્દ
———————————————
નિ:શબ્દ રહીને પણ સતત પણે ગાવું જ છે મારે,
વાસ્તવિક ભલે નહીં સપનામાં આવુ જ છે મારે,

ક્યાંક લઈ જઈશ સાથે તને પણ હવે સંસારે
પણ છેવટનું તો જવું એકલા પડવાનું જ છે મારે,

ક્યાં સુધી તને કહીશ તું એકલી છે જીવનમાં,
બીજા સાથે પણ નિભાવવાના સબંધો જ છે મારે,

નહીં કહું તને કે એકલી જ બનીને રહે વફાદાર,
છેવટનું તો વફાદાર પણ સાથે બનવું જ છે મારે,

ભલેને શબ્દો ઓછા પડતા મારી લાગણી માટે,
પણ ‘જીવન’ પ્રેમ બની હવે જીવી જવું જ છે મારે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૩:૫૫ બપોર, ૧૭/૧૧/૨૦૧૬ )
———————————————
© Poem No. 268
Language – Gujrati
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s