સાલ મુબારક…

૨૫૧. સાલ મુબારક…
——————————-
નવા વર્ષે નવું સુકાન મુબારક,
આખે આખું નવું સાલ મુબારક,

જુના વર્ષની ભુલાવી કડવાશ,
મીઠાઈઓની મીઠાસ મુબારક,

અનંત ખુશી વેરાય જીવનમાં,
આશાઓની આ ધાર મુબારક,

આજે તો એકાંતમાં હસને ઘડી,
પછી તને તારા, હાલ મુબારક,

ફટાકડા, ફૂલજડીને આ દીવડા
ઉજ્જવળ આ પ્રકાશ મુબારક,

નવા દિવસોની રીત ભાતોમાં,
અંતરમનનો ઉછરંગ મુબારક,

સમયની સાથે ભૂલતા લોકોને,
ફરી નવીન એક સાલ મુબારક,

આજ ‘જીવન’ મિલાવ આ હાથ,
મારાવતીનું આ સાલ મુબારક,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૨;૨૭, ૩૧ ઓક્ટોબર ૨૦૧૬ )

——————————-
© Poem No. 251
Language – Gujrati
——————————-

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s