જીવન…

246. જીવન
——————————
ઓચિંતા થયેલું શુ છે ‘જીવન’
આંખોમાં તળવળતુ ‘જીવન’

શબ્દો સાથે છે સરતૂ ‘જીવન’
રહે હરતૂ ,અને ફરતું ‘જીવન’

ક્યાંક સ્થિર એ રહેતું ‘જીવન’
પછી જોરદાર ભમતૂ ‘જીવન:

અજવાળે અંધકારે ‘જીવન’
છે સૃષ્ટિના સથવારે ‘જીવન’

જન્મનો ઝબકાર છે ‘જીવન’
મૃત્યુનો છે પલકાર ‘જીવન’

કોઈકનું છે બદનામ ‘જીવન’
મારુ તો છે ઉપનામ ‘જીવન’

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૨૫ રાત્રે, ૨૮ ઓક્ટો. ૨૦૧૬ )
——————————
© Poem No. 246
Language – Gujrati
——————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s