ઉપનામ ‘જીવન’

243. ઉપનામ જીવન
———————————————
સૃષ્ટિનો આધાર,
છે આ ‘જીવન’

સત્યનો આસાર,
છે આ ‘જીવન’

આત્મ સંતુલન,
છે આ ‘જીવન’

ઉભરાતુ કિરણ
છે આ ‘જીવન’

ઇશ્વરિય અનંત,
છે આ ‘જીવન’

સંપુર્ણ સ્વીકાર,
છે આ ‘જીવન’

ધર્મનું વિજ્ઞાન,
છે આ ‘જીવન’

લેખનનો સ્તંભ,
છે આ ‘જીવન’

પરમ આનંદમ,
છે આ ‘જીવન’

કવિતાનો મર્મ,
છે આ ‘જીવન’

મારુજ ઉપનામ,
છે આ ‘જીવન’

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૬:૧૧, ૨૬ ઓક્ટોબર ૨૦૧૬)

———————————————
© Poem No. 243
Language – Gujrati
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s