એસીડ અટેક [સંપૂર્ણ લઘુ-નવલકથા]

             acid-attack-cover

         હમણાં જ થોડાક સમય પહેલા મહેસાણા શહેરમાં બનેલી એસિડ અટેકની ઘટના જ્યારે મેં ટીવી અને સમાચાર પત્રોમાં છપાતી જોઈ કદાચ એજ સમયે મને આવી ભયંકર ઘટનાને અનુલક્ષીને કંઈક લખવાની પ્રેરણા મળી. એના બાદ મેં એસિડ અટેક વિષયને ગુગલના પાને-પાને ફેરવ્યો અને ઘણું બધું જાણવા મળ્યું. એક સ્ત્રી હદય પર એની પડતી અસરો, રાજનીતિ, પારિવારિક, સામાન્ય જીવન અને સામાજિક જીવનના અસ્તિત્વ પર જે અસરો સર્જાય છે એ ખરેખર વેદનાની ચરમસીમા સમી હોય છે.

             છેલ્લે આ વિચારોને વાગોળીને મનમાં જે કઈ પણ ઉદભવ્યું એને મેં કલમ દ્વારા માત્ર એક જ સત્યઘટના ન દર્શાવીને એમાં ફિક્શનનો રસ રેડીને અન્ય પણ ઘણા બીજા પરિબળોનો સમાવેશ કરતા જઈને જીવનમાં આ ઘટના બાદ આવતા દરેક પ્રસંગને દર્શાવવાની કોશિશ કરી ને મેં આ લઘુ નવલ રચી છે. આશા રાખીશ વાંચ્યા બાદ આના વિષે આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો.

[વધુ વાંચવા આપ વાંચી શકો છો…..]

માતૃભારતી એપ્લીકેશન આપ અહીંથી ડાઉનલોડ કરી શકો છો. [Matrubharti App]એસીડ અટેક ( પ્રકરણ – ૧ )


એસીડ અટેક ( પ્રકરણ – ૨ )


એસીડ અટેક ( પ્રકરણ – ૩ )


એસીડ અટેક ( પ્રકરણ – ૪ )


એસીડ અટેક ( પ્રકરણ – ૫ )


એસીડ અટેક ( પ્રકરણ – ૬ )


એસીડ અટેક ( પ્રકરણ – ૭ )


એસીડ અટેક ( પ્રકરણ – ૮ )


એસીડ અટેક ( પ્રકરણ – ૯ )


એસીડ અટેક ( પ્રકરણ – ૧૦ )


એસીડ અટેક ( પ્રકરણ – ૧૧ )


એસીડ અટેક ( પ્રકરણ – ૧૨ )


એસીડ અટેક ( પ્રકરણ – ૧૩ )


એસીડ અટેક ( પ્રકરણ – ૧૪ )


એસીડ અટેક ( પ્રકરણ – ૧૫ )Full Read On Matrubharti AppAlso Available on – Amazonછેલ્લે બસ એટલું કહીશ કે આપના પ્રતિભાવો મને જરૂર જણાવશો હું રાહ જોઇશ…

~ સુલતાન સિંહ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s