સવાલ કરે છે…

231. શીર્ષક – સવાલ કરે છે…
———————————————

સાતેય સમંદર પાર કરે છે છતાંય,
આપણો જ આપણને વાર કરે છે,

જ્યા પોતાના કર્મોનો હિસાબ નથી,
એજ પાખંડી આજે સવાલ કરે છે,

જ્યા ગજવે ખાવાનાય ફાંફા હતા,
એવા લોકો જ ટણી જોરદાર કરે છે,

લ્યો હદ થઈ ગઇ છે આ સંસારમાં,
માણસ માણસને પણ ઠાર કરે છે,

માણસાઈ સાથે જે ભુલ્યો છે સબંધ,
હવે ભગવાનને નામે પ્રચાર કરે છે,

રચાઈ ગયો સંસારતો ઇશ્વર દ્રારા,
હવે બિચારો પોતે હાહાકાર કરે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૧:૦૩, ૧૩ ઓક્ટોબર ૨૦૧૬ )

———————————————
© Poem No. 231
Language – Gujrati
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s