તર્કસંગત…

220. શીર્ષક – તર્કસંગત…
———————————————
તારી અને મારી પણ,
હવે એ રંગત ના રહી,

કોઈ વાતોય આપણી,
હવે તો અંગત ના રહી,

પહેલા તો હોતા સાથે,
હવે એ સંગત ના રહી,

બેસતા આપણે બંનેય,
એ હવે પંગત ના રહી,

નજરોય બધુ જ સમજે,
એવી પારંગત ના રહી,

પહેલા હતી લાગણીઓ,
એવી તર્કસંગત ના રહી,

કર્યા કરતી પ્રેમની વાત,
એ હવે સુસંગત ના રહી,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૯:૦૦, ૯ ઓક્ટોબર ૨૦૧૬ )
———————————————
© Poem No. 220
Language – Gujrati
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s