તને શુ જોઈએ…

221. શીર્ષક – તને શુ જોઈએ..
––––––––––––––––––––––––––––––––
તુજ કહે ને મને કે હવે તારેય શુ જોઈએ,
કવિતા જ જોઈએ કે એનો લખનાર જોઈએ,

હીરા મોતીના હાર નથી હો મારી પાસે,
હાર જોઈએ કે આખે આખો શણગાર જોઈએ,

ભલે ‘જીવન’ તારી પાસે કાવ્યકૌતુક હોય,
શબ્દો જ જોઈએ કે શસ્ત્રો ધારદાર જોઈએ,

કહે છે ચિતર્યા કરીશ રંગોને કાગળ પર,
પીંછી જ જોઈએ કે લાગણીનો ચિતાર જોઈએ

ભલે દુનિયાના રંગોને રીતભાત હજાર છે,
રહસ્યો જોઈએ કે આખોય સર્જનહાર જોઈએ,

તુજ કહે ને ‘જીવન’ હવે તારેય શુ જોઈએ,
ચાહનાર જોઈએ કે રૂપનો આ અહંકાર જોઈએ,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૭:૫૪, ૮ ઓક્ટોબર ૨૦૧૬ )
––––––––––––––––––––––––––––––––
© Poem no. 221
Language – Gujrati
––––––––––––––––––––––––––––––––

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s