કિનારે આવ…

226. શીર્ષક – કિનારે આવ..
––––––––––––––––––––––––––––––––
દુનિયાથી દુર જરીક તો તું કિનારે આવ,
એકલી ન ભલે કોઈના તું સથવારે આવ,

દુનિયા નથી જ બદલવાની કોઈ કાળેય,
જાત જરાક તારી તુય બદલાવીને આવ,

એકલી નથી તુ ક્યારેય આ રાહમાં સંગે,
પકડ આંગળી ભૂતકાળ તારો છોડી આવ,

અત્યારે ભલે ન સમજાય મારી લાગણી,
સમજાય જ્યાંથી તુરંત ત્યાથી દોડી આવ,

ગહેરાઇ ભલે છે, અંદર ઉતરી જા પ્રેમમાં,
કહીશ નહીં હવે જલ્દી, કે તું કિનારે આવ,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૩૮, ૭ ઓક્ટોબર ૨૦૧૬ )
––––––––––––––––––––––––––––––––
© Poem no. 226
Language – Gujrati
––––––––––––––––––––––––––––––––

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s