Vicharvrund (small)(07.10.16)

અત્યાર સુધીની મીણબત્તી બાળીને થાકેલા દેશભક્ત તો ઠીક વાત છે. સમય સમય દેશદાઝનો દેખાડો કરવો પડે…. ભાઈ… બાકી લોકો સામે હીરો કેમ થવાય…

પણ…
નવાઈ તો ત્યારે લાગે છે સાહેબ…

જ્યારે મીણબત્તી બાળી બાળીને શહીદો અને દેશ પ્રેમની રાડો નાખતા વળગણીયા અને મોસમી દેશભક્ત વ્યક્તિઓ હવે પોતાના જ ઘરોમાં મીણબત્તી અને દીવડાના સ્થાને ચાઈના બનાવટની સિરીઝ લગાડીને ઘર શોભાવતા હોવાં છતા ફાંકઇ મારતા હશે…

‘અરે યાર મોદી એ આમ કરવું જોઈએ
આ કેજુ આમ, આ પપ્પુ આમ ને તેમ…’

એવા લોકોનું મૂંગા મરવુ જ દેશ માટે સારુ અને ફાયદાકારક છે

#સુલતાનનાં #વિચારવૃંદે #ઉપજેલા #અમથા #વિચારો #૦૭/૧૦/૨૦૧૬

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s