September – 2016

સપ્ટેમ્બર – ૨૦૧૬



बारिश की बूंदोंने एक बात ये सिखादी जीवन में,
कोई दर्द छुपाता हे, कोई फुट कर बरस पड़ता है,

~ सुलतान सिंह ‘जीवन’


તુ જાય તો ભલે ચાલી જાય મારાથી દુર,
પણ મારામાં કંઇક છે તારું એ લેતી જજે..

~ સુલતાન સિંહ ‘જીવન’


कभी खुदा को पथ्थर माना, कभी पथ्थर को खुदा माना,
खता सिर्फ हुई हमसे इतनी, खुद को खुदासे जुदा माना,

~ सुलतान सिंह ‘जीवन’
(८:५२, ४ सप्टेम्बर २०१६)


પ્રેમના નામે તો હવે મારે કિનારે થઈ જવું છે,
કોઈ ચાહે સિદ્દતથી ને મારે બેવફા થઈ જવું છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
(૧;૫૬, ૫ સપ્ટેમ્બર ૨૦૧૬)


ભુલાવી દઈશ હુ તને પણ સહજતાથી,
બસ એ સહજતા મને સમજવા તો દે..

~ સુલતાન સિંહ ‘જીવન’
(૬ સપ્ટેમ્બર, ૨૦૧૬)


ક્યારેક એવા હાલાત પણ આવશે,
તારા મારા સુર સંગાથ પણ આવશે..

~ સુલતાન સિંહ ‘જીવન’


कही ऐ तो खुदा करे कोई ऐसा भी जाम मील जाए,
भले न मीले तू, काफी हे की तेरा पैगाम मील जाए,

~ सुलतान सिंह ‘जीवन’
( १०:४३, ७ सितम्बर २०१६)


कुछ नया हे इस अहेसास में,
आज उनकी याद हर सांस में।

सुलतान सिंह ‘जीवन’


कही राहबर एक हे तो कही संसार एक हे,
बाटने वाले हजार, बस जोड़ने वाला नेक हे।

~ सुलतान सिंह ‘जीवन’


બેવફાઈની તો વાત ન કર્યા કર હવે તુ,
વફાની વ્યાખ્યા બદલનાર પણ તુ જ છે.

~ સુલતાન સિંહ ‘જીવન’
(૯ સપ્ટેમ્બર ૨૦૧૬)


उसे कोन समजाए याद क्या होती हे,
जिसने कभी इंतेजार ही ना किया हो,

सुलतान सिंह ‘जीवन’


मेने तो उसिपे लिखा जो चला गया,
अरमान थे उसीसे और वो जला गया।

~ सुलतान सिंह ‘जीवन’


कभी बेजुबान हो जाऊ, या फिर कभी बेखबर हो जाऊ,
खुदा तेरी महोबत बरसती रहे और में बेसबर हो जाऊ।

~ सुलतान सिंह ‘जीवन’


कहते हे मुरली मेसे सुरो की सरगम आती हे,
सच्चाई तो बस, सिर्फ राधाकी याद आती है।

~ सुलतान सिंह ‘जीवन’
( १२ सितंबर २०१६)


મારા શબ્દે શબ્દમાં તારો અહેસાસ છે,
છતાંય દરેક સ્થાને તારું નામ બાકાત છે.

~ સુલતાન સિંહ ‘જીવન’


આમ અચાનક જ મને જોઇ તારી નજર ઝુકી,
અને દિલના ઊંડામાં થયુ, જાણે પ્રેમ થઈ ગયો.

~ સુલતાન સિંહ ‘જીવન’


આતો અમસ્થા લોકો આનંદ મનાવે છે,
સચ્ચાઈ તો સમયને સમજી લેવામાં છે.

~ સુલતાન સિંહ ‘જીવન’


हर किसीका खुश रहनेका आज पैगाम मिला था हमें
मानो सारा संसार जगा और एक वोही गुमनाम रहे गए,

~ सुलतान सिंह ‘जीवन’
( ९:५७, १५ सितंबर २०१६)


भले करते रहे लोग इंसानोका बटवारा,
बरसती रहमत में कोई पाप नहीं होता,

याद रख कोई धर्म ना पाक नहीं होता,
और धर्म बाटने वाला पाक नहीं होता,

~ सुलतान सिंह ‘जीवन’

( कुछ गलत लगे तो डिलेट कर देना )


ये याद बड़ी मुस्ककत से आती है,
युही कारवा हमें याद नहीं करता यहाँ।

~ सुलतान सिंह ‘जीवन’
(११:०७, १७ सितंबर २०१६)


મારો ભગવાન પણ ખુદા નથી,
પણ એ સર્જનહારથી જુદા નથી.

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૨:૩૪, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬)


ફરીયાદની તો વાત પણ નાં કર એ દિલ હવે,
એને તો યાદ કરવાનો પણ ક્યાં અધિકાર રહ્યો છે..

~ સુલતાન સિંહ ‘જીવન’
(૧૦:૧૦, ૧૯-૯-૧૬)


ना शुकुन हे हमें मयकश में या फिर न मयखानों में,
हमें तो चेन-ओ-शुकुन सिर्फ तेरी यादो के पैमानों में,

सुलतान सिंह ‘जीवन’
(९:००, २१ सितंबर २०१६)


સમયની તો હવે કોઈ વાટ આપો,
એકલા છીયે આવવા સંગાથ આપો…

સુલતાન સિંહ ‘જીવન’


ક્યારેક નજમ તો ક્યારેક વજન, અને ક્યારેક તો સંબંધોનો પણ આ ભાર છે,
છતાય જો દુનિયા શબ્દો આપી ને કહે અહિં કવી અને કવિતાનો આકાર છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
(૨૪ સપ્ટેમ્બર ૨૦૧૬)


कभी हालात तो कभी खयालात मिलते है,
फूल बहार चमनमे अपने आप खिलते है,
कही कहता है हर राज कोई जुबान से,
और कही बिना अल्फ़ाज़ आंखोमें मिलते है।

~ सुलतान सिंह ‘जीवन’


વિદાય લઇ આ જીવનથી તમારી યાદોમાં પણ સાવ મળી નથી જવું,
ભુલાવી નદીના પ્રેમને હવે આમ ઓચિંતા સાગરમાં ભળી નથી જવું,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૬)


કાફિયા, રદીફ અને છંદથી પણ છૂટીને,
લખીશ હવે હું પણ, એક ગઝલ તૂટીને,
લાવીશ હવે શોધીને નિયમોના પાના,
છતા લખીશ નિયમથી પર મન મૂકીને ….

~ સુલતાન સિંહ ‘જીવન’
(૨૭ સપ્ટેમ્બર ૨૦૧૬)


કોણ કહે છે કે ગઝલમાં પણ સણગાર થવા જોઈએ,
લાગણી અને શબ્દોના તિર આરપાર થવા જોઈએ,

~ સુલતાન સિંહ ‘જીવન’
(૨૬ સપ્ટેમ્બર ૨૦૧૬)


પાછી ફરશે કોઇક દી એ દિલમાં પ્રેમની સુગંધ ભરી,
આશા છે એટલે તો હાથમાં ગુલાબ લઈને બેઠો છું,

~ સુલતાન સિંહ ‘જીવન’
(૨૮ સપ્ટેમ્બર ૨૦૧૬)


ऐय जिंदगी तुजे आखिर क्या बताऊँ,
ऐसा तो हे ही क्या जो तुजसे छुपाऊ,

~ सुलतान सिंह ‘जीवन’
(२८ सितंबर २०१६)


आज कही से मुझे मोहोबतकी सरसराहट सुनाई दी थी,
शायद उन्होंने आज फिरसे मेरी याद में आह भरी होगी,

~ सुलतान सिंह ‘जीवन’
(२९ सितंबर २०१६)


आज फिर घडी के कांटों को में पकडकर रोक लेना चाहता हूं,
कही मिले आंचल इश्क का तो कुछ देर और सो लेना चाहता हु,

~ सुलतान सिंह ‘जीवन’
(२९ सितंबर २०१६)


આ ભાઈ ને કેજો તુ બસ તારું કામ કર,
દેશને નો શીખવ આમ કર ને તેમ કર,

~ સુલતાન સિંહ ‘જીવન’
(૨૯-૦૯-૧૬)


દુનિયાની વાત શુ કરૂ સાહેબ,

કવિ એની વેદનાઓ કવિતામાં કહ્યા કરે,
અને સામે બેઠેલી દુનિયા વાહ વાહ કરે,

~ સુલતાન સિંહ
(૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬)


क्यों रहे अब डर हर आतंकीको सरहद पार भी उडा देंगे,
अब भी ना माना वो अगर, तो सारा पाकिस्तान उडा देंगे,

~ सुलतान सिंह ‘जीवन’
( १२:३०, २९ सितंबर २०१६ )


બહુ થઈ છે તારી યાદોની ગુલામી ક્યાંક ભાગી જઇએ,
કોઈ આપણને શુ જગાડે જીવનમાં જાતે જ જાગી જઇએ,

~ સુલતાન સિંહ ‘જીવન’
(૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬)



સુલતાન સિંહ ‘જીવન

કાવ્યગોષ્ઠી ગ્રુપમાં સપ્ટેમ્બર મહિના દ્વારા સર્જિત બધીજ રચનાઓ અહી મુકેલ છે..]

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s