કુંપળ

210. શીર્ષક – કુંપળ
———————————————
સાવ ઓચિંતા,
શરીરના ડાબા પડખામાં,
થયેલ સળવળાટ,
અચાનક કંઇક આકાર લેતું હોય,
એમ ફરફડી રહ્યુ હતુ,
એ લાગણી નું બીજ,
કુંપળ બની ફૂટી રહ્યુ હતુ,
એ વિચાર, સમજ અને,
બુદ્ધિથી ઉપર ઉઠી,
પરિવર્તન પામતું રહ્યુ,
એ જડમાં ચેતન અને પ્રેમ,
એમાં લાગણીના મૂળ હતાં,
તળવળાટ હતો,
સંવેદનમાં કોઇક ચહેરો,
અંતરમાં સ્થાપિત કરી,
એકાકાર થઈ ને જાણે,
ફરી જીવંત બની ગયુ,
એ પ્રેમતણું છોડવું,
ઉંઘયૂ ને હવે નડતર બન્યુ,
ફરી પીંખાઇ જવા તરફ,
સફરમાં જ રહ્યુ,
ફરી એ લાગણીનો તળવળાટ,
સમ્યો અને ફરી એક વાર,
ઉદય સાથે અસ્ત,
લાગણીના બીજનો,
અને કુંપળનો વિનાશ,
પ્રેમ રૂપે ફરી પ્રગટવા…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૮:૪૫, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬)

———————————————
© Poem No. 210
Language – Gujrati
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s