પ્રેમ થાય ચમ સ..

પ્રેમમો પૈસા ઓમ વપરાય ચમ સ,
દિલમો આ વિચાર ઉભરાય ચમ સ,

એવું તેં હું એને માંગી લીધુ હસે વળી,
જીવ આટલો કંજૂસ આજ થાય ચમ સ,

મળતી પેલા તો રોજ ઇ મને આવીન,
તો હવ પાછી દુર ભાગી જાય ચમ સ,

એ કે હમજતો નથી કોય વાત લવની,
તુજ કે વગર કિધે આ હમજાય ચમ સ,

પ્રેમની વાતો કર્યા કરસ તુ આખો દી,
આટલી વાતો બારોબાર જાય ચમ સ,

કેન લી છોડી આ રોગ શાનો લાગ્યો,
વગર કારણે આ મન હરખાય ચમ સ,

હવ આમાં શારમવા નું શુ હોય વળી,
વીત્યું ઈ વીત્યું હવ તો ગભરાય ચમ સ,

~ સુલતાન સિંહ ‘જીવન’
(૧:૪૪, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૬)

———————————————
© Poem No. 207
Language – Gujrati
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s