દિલના રાસ્તે…

—————
● શીર્ષક – દિલના રસ્તે…
—————

આવ્યાં દિલના રસ્તે,
તો મીઠો આવકાર છે,

કરો ને પ્રેમ ‘જીવન’,
એજ માત્ર આધાર છે,

ક્યાં લાંબુ ને ક્યાં ટૂંકું,
મનના એ વિસ્તાર છે,

હૃદય રડે કે ભલે આંખ,
પ્રેમના જ પ્રતાપ છે,

નફરત ભલે પ્રેમ હોય,
મનના બસ વિચાર છે,

ક્યારેક કહે પ્રેમી મને,
ક્યાક કહે ભરથાળ છે,

કોણ કહેશે વિશ્વાસથી,
એય તો નિરાધાર છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૪૫, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૬ )

—————–
© Poem No. 201
Language – Gujrati
—————–

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s