વાત પ્રેમની…

મળીશ જ્યારે પણ,
ક્યારેક તને કહીશ,
હુ વાત પ્રેમની,
ભલે રહીશું દુર પણ,
રહેશે સદાય જીવંત,
એક યાદ પ્રેમની,
નથી ભુલાતી હો,
કે યાદ કરાતી વારંવાર,
આ વાત પ્રેમની,
વંટોળ બનીને વેરાઈ,
પાનખર ની જેમ,
આ વણજાર પ્રેમની,
છતાંય આજ પણ છે,
દિલમાં જીવંત સતત,
એ રાત પ્રેમની,
ભીંજવી ગઇ મને,
અને તુ પણ ભીંજાઈ,
વર્ષાની સાંજ પ્રેમની,
મને તુજથી વીસરાવી,
તને ભરમ ભરમાવી,
ભાગી એ વાત પ્રેમની,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૬)

( ઓચિંતા શબ્દોનાં સથવારે….)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s