આ તો પ્રેમ છે…

નથી પુછતી એ હવે તને કેમ છે,
જે કહેતી વારંવાર મને પ્રેમ છે,

હૈયામાં એ ચહેરો હજુ હેમખેમ છે,
જોયા કરતી મને જાણે કે પ્રેમ છે,

ભૂલેલી વાદળી પણ પાછી ફરી,
છતાંય એ ના આવી જેને પ્રેમ છે,

ભૂતકાળની નથી રહેતી યાદ હવે,
કોણે કરેલો વિચાર કે આ પ્રેમ છે,

કોણે કહ્યુ કે હુ ભૂલી ગયો છું એને,
હું આજ પણ કહીશ મને પ્રેમ છે,

સમય જરૂર એને સમજાવશે જ,
કોને છે વહેમ, કોને સાચો પ્રેમ છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
(૦૯:૪૫, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૬)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s